September 22, 2026
ફૂડ ફોર યુ

ઘરમાં શાક નથી ? તો ચિંતા ન કરો આજે બનાવો ” ઢોકળી નું શાક”

ઢોકળી નું શાક

સામગ્રી: ચણા નોલોટ,છાસ,લસણ,હિંગ,જીરું,રાઈ, તેલ,લાલ મરચું, હળદર,ધાણાજીરું,મીઠું,ગરમ મસાલો,સૂકા લાલ મરચા,કોથમીર

રીત:ચણા ના લોટને છાસ મા નાખીને તેમા જરૂર મુજબ મીઠું નાખીને ગઠ્ઠા ના થાય તે રીતે બરાબર મિક્ષ કરો પછી તેને કડાઇમાં લઈ ગેસ પર ધીમા તાપે સતત હલાવતા રહો અને પછી લોટ કડાઈ છોડવા લાગશે અને થોડું ઘટ થશે પછી એક થાળીમાં થોડું તેલ લગાવી લોટને થાળીમાં લઈ અને સુખડી ની જેમ લોટ ને પાથરો પછી નાના નાના ચોસલા કરીલો હવે કડાઈમાં તેલ મૂકી રાઈ,હિંગ,સૂકા લાલ મરચાં,વાટેલું લસણ નાખીને વઘાર કરો પછી જરૂર મુજબ પાણી નાખી તેમા લાલ મરચું, હળદર,મીઠું,ધાણાજીરું, ગરમ મસાલો નાખી ઘટ કરવા થોડી ઢોકળી મસળીને તેમા નાખો થોડીછાસ નાખીને સતત હલાવતા રહો ઉકળે પછી તેમા બનાવેલી ઢોકળી નાખો ઉપરથી કોથમીર ઉમેરીને ગરમ ગરમ સર્વ કરો.

Shef Rajesh Thakor
Shef Rajesh Thakor

Related posts

પંજાબી તડકા દાલ ફ્રાય જીરા રાઈસ

Ahmedabad Samay

કાળ ઝાળ ગરમી માં બનાવો ઠંડા ઠંડા કુલ કુલ જ્યૂસ

Ahmedabad Samay

બાળકો ના ફેવરીટ રેડ રોઝ પાસ્તા

Ahmedabad Samay

આઇસ-કોલ્ડ ટેટીનો આઈસ્ક્રીમ તમને ઉનાળામાં તરત જ તાજગીથી ભરી દેશે, જાણો રેસિપી

Ahmedabad Samay

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay

સ્પેશિયલ વાનગી ” વેજ પુલાવ ” બનાવો હોટલ જેવી લાજવાબ વેન પુલાવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો