September 28, 2026
ગુજરાતરાજકારણ

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

શ્રી સી.આર. પાટીલની નિમણુંકથી ગુજરાત ભાજપમાં નવા જ ચહેરાનો ઉદય થયો છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બન્ને બિનપટેલ હોય તેવું પહેલીવાર બન્યું છે.


૬૫ વર્ષના શ્રી સી.આર. પાટીલે આઇ.આઇ.ટી.નો અભ્યાસ કરેલ છે. ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. વિધાનસભાની ૮ પેટા ચૂંટણી અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડાશે.

રાજ્યમાં છેલ્લા દોઢ દાયકામાં રાજેન્દ્રસિંહ રાણા, પરસોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, જીતુ વાઘાણી વગેરે પ્રમુખપદે ફરજ બજાવી ચૂકયા છે.

Related posts

અમદાવાદના કુબેરનગરમાં મોડી રાત્રે થઇ હત્યા, હત્યા કરી આરોપી થયા ફરાર

Ahmedabad Samay

એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 દુર્ઘટનાના કારણોની નિષ્પક્ષ તેમજ ઉચ્ચસ્તરીય તપાસ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે

Ahmedabad Samay

રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઇ છે: હાઈકોર્ટનું તારણ

Ahmedabad Samay

ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

PM મોદીનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- INDIA નામ રાખવાથી કંઈ થતું નથી, એ તો ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો