અમદાવાદના એરપોર્ટ પોલીસના વિસ્તારમાં મારામારીની ઘટના બનતા પોલીસે વહીવટ કરી ફક્ત એન.સી. ફરિયાદ નોંધી.
નંદલાલભાઈએ કાંતિભાઈને રૂપિયા આપ્યા હતા ,રૂપિયા આપ્યા બાદ પણ અનેક વખત નંદલાલ ભાઈએ ઉઘરાણી ચાલુ રાખી હતી,ગઈકાલે દુકાનથી ઘરે જતા સમયે કાંતિભાઈ, તેના દીકરા દીપક અને એક અજાણ્યા શખ્સે નંદલાલ ભાઈને ઢોર માર માર્યો હતો. મારા મારીનો બનાવ પોલીસ સ્ટેશન સુધી પોહચ્યો હતો પરંતુ પોલીસે વહીવટ કરી ને ફરિયાદીની એફ.આઇ. આર કરવાના બદલે એન.સી. ફરીયાદ નોંધી કેસ સામન્ય બનાવી આરોપીની મદદ કરી હતી.
જો પોલીસ સ્ટેશનમાં આવાજ વહીવટ ચાલતા રહેશે તો સામાન્ય પ્રજાને ન્યાય મેળવવા કયા જવું તેનો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.