September 21, 2026
ગુજરાત

દેવેન્દ્રસિંહ કુશવાહ ને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના નું આજ રોજ મહંત શ્રી દિલીપ દાસજી અને અન્ય સંતોની હાજરીમાં કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, ઉદ્ધાટન દરમિયાન મોટી માત્રામાં સભ્યો હાજર રહ્યા હતા.

દેવેન્દ્રસિંહ કુશવાહ

ઉદ્ધાટન દરમિયાન આજ રોજ સંતો અને તમામ સભ્યો સમક્ષ દેવેન્દ્રસિંહ કુશવાહ ને અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા હતા અને અમદાવાદ શહેરની ભાગ દોડ દેવેન્દ્રસિંહ કુશવાહ ને સોંપવામાં આવી હતી.

Related posts

જમ્મુ કાશ્મીર હુમલામાં ચાર ગુજરાતીઓ ફસાયા. પ્રાથમિક માહિતી અનુસાર ચારેય ગુજરાતીઓ ઘાયલ, ચારેય પ્રવાસી ભાવનગરના

Ahmedabad Samay

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

Ahmedabad Samay

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવા માં આવ્યું

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો