September 20, 2026
દેશદુનિયારસપ્રદ વાતો

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

ઇંગ્લેન્ડમાં ૧૯મી સદીમાં જયારે એલાર્મ ઘડિયાળ નહતી ત્યારે “નોકઅરપ” એ એક રોજગાર નો એક જર્યો હતો, “નોકઅરપ” એટલે સવારે વહેલા જગાડવાની નોકરી,

 

 

 

 

સવારે વહેલા ઉઠાડવા માટે જે સમય નક્કી કરવામાં આવે તે સમયે આવીને નિદ્રા માંથી જગાડતા હતા, જ્યાં સુધી તે વ્યક્તિ જાગીન જાય ત્યાં સુધી દરવાજો ખખડાવવામાં આવતું હતું. અને જો બીજા માળ પર રહેતા વ્યક્તિને જગાડવું હોય તો લાંબી લાકડીના મદદ થી જગાડતા હતા.

નોલેજ ફોર યુ માં અમદાવાદ સમય દ્વારા આપને ઇતિહાસ ની એવી રસપ્રદ સત્ય ઘટના ઓ અને વાતો આપને જણાવીશું જેનાથી આપ વાકેફ નથી.

Related posts

સમગ્ર દેશના મોસમમાં મોટો ફેરફાર થવાના સંકેતો,ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયાએ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 100 રનથી કચડી નાખીને રેકોર્ડબ્રેક છઠ્ઠી વખત ખિતાબ જીત્યો

Ahmedabad Samay

ભારતની સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારિવનએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

રાજસ્થાનમાં ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે: અશોક ગેહલોત

Ahmedabad Samay

સરકારનો મોટો નિર્ણય, ૫૯ જેટલી ચાઇનીઝ એપ પર રોક

Ahmedabad Samay

પાકિસ્તાને બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન ને ‘આતંકી’ જાહેર કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો