અમદાવાદમાં દિવસે દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લઇ રહ્યુ, હાલમાં કોરોના કેસ વધવાનું મુખ્ય કારણ સુપર સ્પ્રેડ ને માનવામાં આવી રહ્યું છે માટે તંત્ર દ્વારા વારંવાર સોસીયલ ડિસ્ટન્સ રાખવાની, ઘર થી બહાર કામ વગર ન નીકળવું અને માસ્ક પેહરી રાખવા માટે નિર્દેશ આપવામાં આવે છે પરંતુ.
અમદાવાદના નરોડ વિસ્તારમાં આવેલ સેન્ટમેરી સ્કૂલ પાસે આવેલ સિદ્ધિવિનાયક ફ્લેટ નીચે આવેલ દાદા’સ સોડા અને પ્રિન્સ સોફટી એન્ડ સોડા ઉપર સાંજના સમયે સોડા પીવા માટે લોકોની ભીડ ઉમટી પડેછે અને એવું દર્શન લાગે છે જાણે કોરોનાની વેકસીન મળી હોય કાતો લોકોમાં એટલી રોગ પ્રતિકારક શક્તિ આવી ગઈ છે કે કોરોના થશે જ નહીં , સોડા સોંપે લોકોની ભારે બેદરકારી જોવા મળે છે અને સોડા સોંપના માલિક પણ પૈસાની લાલચમાં લોકોના જીવ જોખમમાં નાખે છે, આ વાતનું ભાન પણ ભૂલી ગયા છે કે જેટલા લોકો એકત્રિત થશે તેટલા પ્રમાણમાં વધુ કોરોના ફેલાશે, લોકોની આવી જ બેદરકારી ના કારણે આપણે કોરોના ને હરાવી નથી શકતા, આ લોકો સમક્ષ અને લોકોની ભીડ એકત્રિત ન થાય તેનું ધ્યાન ન રાખવા વાળા દુકાન ના માલીક સમક્ષ તંત્ર દ્વારા સખ્ત પગલાં લેવા જોઈએ.
4 ટિપ્પણીઓ
I am a regular customer to both these shops. They are highly professional and have maintained a lot of precautions after lockdown. Some instances happen always that due to weekends, people rush to shops but this can definitely be taken care of. They are highly matured people as well.
Send address
Send me your num
+918401078768