August 8, 2026
ગુજરાત

નવા નરોડામાં નેતાજી પ્રચારમાં વ્યસ્ત અને ધીમીગતિ કામના કારણે પ્રજા ત્રસ્ત

અમદાવાદમાં મનપા ની ચૂંટણીમાં તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે તેમના વિસ્તારમાં જનતાને થતી સમસ્યાઓ નો ભાનજ ભૂલી ગયા છે, અમદાવાદના અનેક એવા વિસ્તાર છે જેમાં ચૂંટણીની જાહેતાર થતા કામ ધીમે પડી ગયા છે કાંતો કામ બંધજ થઇ ગયા છે.

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં મેવાડા પાર્ટી પ્લોટ સમક્ષ ઘણા કેટલાય દિવસથી કામ ચાલુ છે પરંતુ ચૂંટણીની જાહેતાર થતાંજ અહીંનું કામ કાચબાની ગતિએ ચાલુ છે જેના કારણે પ્રજાને ઘણી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે નેતાજી ચૂંટણીના પ્રચારમાં એટલા વ્યસ્ત થઇ ગયા છે કે ધીમી ગતિએ ચલતા કામ સમક્ષ કે પ્રજાની મુશ્કેલીઓ દૂર કરવાનો સમયજ નથી,

રાત્રીના સમયે આ જગ્યાએ થી ઓછા પ્રકાશ હોવાના કારણે અને સાંજના સમયે નોકરિયાત લોકો અવર જવર કરતા હોવાથી એટલી બધી ધૂળ અને માટી ઊડતી હોય છે જેના કારણે ઘણી મુશ્કેલીઓ પડે છે, આજુબાજુના રહીશો પણ આ ધીમી ગતિના ત્રસ્ત થઇ ચુક્યા છે વાહનો ના અવર જવરના કારણે ઘરમાં ધૂળ માટી આવી જતી હોય છે જેના કારણે ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.                     નવા નરોડાની જનતા આ ધીમી ગતિના કામ થી ખૂબ હેરાન પરેશાન થઇ ચુકી છે

Related posts

અમદાવાદના બી.આર. ટી. એસ. સ્ટેન્ડની છત બિસમાર હાલતમાં

Ahmedabad Samay

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં વિકાસના કાર્ય પ્રગતિપર

Ahmedabad Samay

ખાખીની ખુમારી આવી સામે, પતંગની દોરી વાગતા ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પોલીસે બાઇક પર બેસાડી તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયું

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા-૨૬ જુલાઇ – ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ નું રાશિફળ

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ : સી આર પાટીલ

Ahmedabad Samay

નરોડા પોલીસે નકલી પોલીસ બની ફરતા સસ્પેન્ડડ SRP જવાનની ધરપકડ કરી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો