September 11, 2026
ગુજરાત

વીર શહીદ ગોપાલસિંહ ભદૌરીયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે સુંદરકાંડનું આયોજન કરાયું

શ્રી ગોપાલસિંહ ભદૌરીયા વીર શહીદ બલિદાન દિવસ નિમિત્તે શહીદને શ્રધ્ધાંજલી આપવા માટે શુક્રવાર ૧૨ ફેબ્રુઆરીના રોજ મુનિમસિંહ ભદૌરીયાના નિવાસસ્થાને હીરાવાડી ખાતે સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલ છે

સ્થળ:બી -11 મહાશક્તિ સોસાયટી,સરદાર પટેલ શાળા પાસે,હીરાવાડી રોડ બજરંગ આશ્રમની પાછળ, અમદાવાદ

.

Related posts

જાહેર જનતાના મદદ માટે ગુજરાતના તમામ જિલ્લાના S.P. ના મોબાઈલ નંબર જાહેર

Ahmedabad Samay

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો

Ahmedabad Samay

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો