September 22, 2026
અપરાધગુજરાતદેશ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માને કરુણતા થી જેહાદીઓ એ મૃત્યુના ઘાટે ઉતારી દીધી હતું, રિંકુ શર્માના હત્યારાઓ ને ફાંસીની સજા  મળે અને રામ ભક્તને યોગ્ય ન્યાય મળે અને હિન્દુસ્તાનમાં રામ નું નામ લેવા પર અન્ય કોઈને આવી સ્થિતિ ન સર્જાય તે માટે સરકારે યોગ્ય પગલાં લેવા તે અર્થે  મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતમાં આજ રોજ અમદાવાદ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આવેદનપત્ર આપ્યા બાદ રિંકુ શર્માને યોગ્ય ન્યાય મળશે અને ફરીવાર અન્ય કોઇ રામ ભક્ત સાથે આવી ઘટના નહીં બને.

 

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

વિનય શર્મા, પ્રદેશ અધ્યક્ષ: અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ
વિનય શર્મા, પ્રદેશ અધ્યક્ષ: અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનય શર્માએ જણાવ્યું હતું કે કેટલા રિંકુને જેહાદીઓ મારશે દરેક ઘરમાં એક એક રિંકુ જેવા રામ ભક્ત છે વધુમાં જણાવ્યું હતું કે જો આવીજ સ્થિતિ રહેશે તો પ્રભુ શ્રી રામ નું નામ લેવુ ગુન્હો બની જશે અને આવા જેહાદીઓ હિન્દુઓ નો જીવવાનું મુશ્કેલ કરી નાખશે, આ ઘટનાને સરકારે અને હિન્દુ ધર્મના રક્ષકો અને સનગઠો એ ગંભીરતાથી લેવું જોઈએ અને આવા જેહાદીઓ પાઠ ભણાવું જોઈએ જેથી રિંકુ શર્મા જેવા અન્ય રામ ભક્ત પર હુમલો કરવાના પહેલા જેહાદીઓ એ સો વાર વિચાર કરે, જો હજુ પણ હિન્દુઓ નહિ જાગે તો આ જેહાદીઓ આપડી આવનાર પેઢીને નમાજ પડાવશે, માટે હિન્દુઓ જાગો અને એક થાવો.

 

Related posts

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

અનલોક 3 ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જીમ, થિયેટર ચાલુ થાય તેવી શકયતા

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી

Ahmedabad Samay

કુબેરનગરના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કેન્ડલમાર્ચ યોજી CDS બિપિન રાવતને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર વારંવાર કાદવમાં પડી રહ્યા છે બાળકો, તંત્રને કામગિરી કરવાની દરકાર નથી લેતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો