September 22, 2026
ગુજરાતરાજકારણ

બપોર સુધીમાં મતદાન રહ્યું મંદ

બપોર સુધીમાં મતદાન મથક પર લોકોનો જોવાઇ રહ્યો છે મિશ્ર વલણ, મતદાન મથક પર ઓછા પ્રમાણમાં લોકો આવી રહ્યા છે મતદાન કરવા, નરોડા, કુબેરનગર, કૃષ્ણનગર અન્ય વિસ્તારમાં પણ બપોર સુધી મતદાન ઓછું થયુ છે

નરોડામાં હસપુરા ગામના બુથમાં બબાલ થઈ હતી. બુથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા તેને લઈને સ્થાનિક એ બબાલ કરી હતી જ્યારે કુબેરનગર વોર્ડમાં પણ ભાજપ અને એન.સી.પી. કાર્ય કરો વચ્ચે બોલા ચાલી થઇ હતી.

 

 

Related posts

રાજ્‍યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્‍લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ, એક જ રાતમાં ૧૦૦૦ બાંગ્લાદેશીઓ પકડાયા

Ahmedabad Samay

અમદાવાદમાં રવિવારે યોજાનારી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Samay

મોદી સરકારે ઇતિહાસ રચ્યો, ભારતના સંસદે ઐતિહાસિક રાત્રે વક્ફ (સંશોધન) બિલ 2025ને મંજૂરી આપી દીધી, જ્યારે રાજ્યસભાએ લગભગ 12 કલાકની ચર્ચા બાદ આ બિલને પાસ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો