કાચુફુલ આ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવીન પ્રકારની સ્ટ્રોરી પર આધારિત ફિલ્મ છે, બોલીવુડમાં કાસ્ટિંગ પર ઘણી ફિલ્મો બનેલી છે પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રથમ ફિલ્મ હશે.
આ ફિલ્મમાં એક યુવતી પોતાની કારકિર્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બનાવા માંગતી હોયછે તે ઘણું સંઘર્ષ કરેછે ત્યાર બાદ તેને એક ફિલ્મ મળેછે પણ તે કાસ્ટિંગનો ભોગ બનેછે અને તેના પર ખોટા આક્ષેપો લાગે છે
પણ પોતાની સાચાઇ સાબિત કરવામાં માટે ઘણી મુસીબતો નો સામનો કરે છે એન સાચાઇ સાબિત કરતા કરતા તેના જ ઉપર બદનામીનો દાગ લાગી જાય છે. આ ફિલ્મ ખુબજ રોમાંચક છે એક વાર તો જરૂર જોશો.