November 8, 2026
ગુજરાત

કોરોના ની બીજી લહેરમાં જાણો શુ શુ થયું બંધ

કોરોના ના વધતા જતા કેસના કારણે સરકાર દ્વારા તેને અંકુશમાં લેવા મહત્વના નિર્ણયો લેવાય છે જેમાં એકમો બંધ કરાય છે.
                       જાણો શુ શુ થયું બંધ.

(૧)સ્પોર્ટ્સ કલબ, (૨)ગેમ ઝોન(૩) જીમ (૪) એ.એમ.ટી. એસ. (૫) બી.આર. ટી.એસ(૬) બાગ બગીચા(૭) કાંકરિયા તળાવ(૮) પ્રાણી સંગ્રહાલય. જ્યાં સુધી હુકમ ન થાય ત્યાં સુધી તમામ જગ્યાઓ પર પ્રવૃત્તિ બંધ રાખવામાં આવશે.

Related posts

અમદાવાદમાં ગરબા આયોજનને લઈ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

Ahmedabad Samay

જાહેર ચેતાવણી.

Ahmedabad Samay

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

દાસ્‍તાન ઓટોવર્લ્‍ડ’, કઠવાડા ખાતે અમદાવાદીઓ અને કાર પ્રેમીઓ માટે ૨૭ ફેબ્રુઆરી થી ૧ માર્ચ દરમિયાન ‘કાર એન્‍ડ સિનેમા ફેસ્‍ટિવલ’નું આયોજન

Ahmedabad Samay

વિરાટનગર વિસ્તારમાં જી.પી.સી.બી. ના રેહમ રાહે ચાલી રહી છે પ્રદુષિત ફેકટરી,પ્રદૂષણ થી પ્રજા ત્રસ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો