September 21, 2026
ગુજરાત

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર માનવ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે થોડા સમય પહેલા પુરીવા માનવસેવા ટ્રસ્ટ દ્વારા વૃધ્ધા આશ્રમના વૃદ્ધાઓ ને હોટલમાં ફ્રીમાં ભોજન કરાવવામાં આવ્યું હતું .

આવુજ વધુ એક સેવા નું કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવવાનું છે ૨૮ ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને નિઃશુલ્ક ટ્રાયસિકલ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 

Related posts

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦,૪૩૮ જેટલા નવા ટ્રાન્સફોર્મર્સની સ્થાપના: જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ ૯૯,૯૦૨ ઘરગથ્થું વીજ જોડાણો આપવામાં આવ્યા

Ahmedabad Samay

વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે IPLના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમશે

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

અમદાવાદ – વિધર્મી યુવક પર છેડતીનો આક્ષેપ, પોલીસ યુવકને ટોળાથી બચાવી પોલીસ મથકે લાવી, શરુ કરી તપાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો