September 27, 2026
દુનિયાગુજરાત

ઓસ્ટ્રેલિયામાં રોહિત પટેલ અને તેમના મિત્રો દ્વારા ઉજવવામાં આવી ધુળેટી

આપના ભારતીયો ક્યાંય પણ હોય પણ તેમનું હૃદય તો પોતાના વતનમાં જ હોય છે, દુનિયાના ગમેતે ખૂણામાં ભારતીયો હોય પણ  પોતાનો તહેવાર મનાવવાનું નથી ભૂલતા અને એમાં પણ આપણા ગુજરાતીઓ  કદીય ન ભૂલે,

હોળીનો તહેવાર હોય અને ગુજરાતીઓ મનાયા વગર રહે એવું કદી બનેજ નહિ ભલેતે પોતાના વતન હોય કે પછી વિદેશમા, ભારતીય મૂળ ગુજરાતના અમદાવાદમાં રહેતા રોહિત પટેલ તેમના પત્ની તૃપ્તિ પટેલ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં હાલ સ્થિત છે, રોહિત પટેલ, તૃપ્તિ પટેલ અને તેમના ભારતીયો મિત્રોએ મળીને ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં હોળી, ધૂળેટીનો પર્વ ઉજ્જ્વયો હતો મજા  માણી હતી

 

Related posts

નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું સફળતાપૂર્વક પૂર્ણ,અંદાજે ૬,૪૨,૨૩૨ પક્ષીઓની હાજરી નોંધાઇ

Ahmedabad Samay

ટ્રાન્સસ્ટેડિયા યુનિવર્સિટી દ્વારા યુવા બાબતો અને રમત મંત્રાલયના સહયોગ સાથે યુવા એજન્ડાનું અનાવરણ કરાયું

Ahmedabad Samay

રાજકોટના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાતે મોતનું તાંડવઃ ૦૫ ના મોત

Ahmedabad Samay

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો