વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સામેના ટેસ્ટ મેચોની ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવેલ છે.
જેમાં પાંચ ટેસ્ટ મેચની સીરીઝ ઇંગ્લેન્ડ સામે રમાશે. બે ટેસ્ટ મેચની સીરીઝ ન્યુઝીલેન્ડ સામે રમાશે ૩ મેચ ટેસ્ટ સીરીઝ સાઉથ આફ્રીકા સામે રમાશે. ત્યારપછી ૩ મેચની ટેસ્ટ સીરીઝ શ્રીલંકા સામે રમાશે. ૪ ટેસ્ટ મેચની સીરીઝ ઓસ્ટ્રેલીયા સામે રમશે.ર ટેસ્ટ મેચની સીરીઝ બાંગ્લા દેશ સામે રમશે.
આ મુજબ કાર્યક્રમ જાહેર થયેલ છે. દેશ અને તારીખ સ્થળ હજુ જાહેર કરવામાં આવેલ નથી.