કોરોના કાળમાં સિક્યુરિટી ફિલ્ડમાં ગુજરાતની જાણીતી સુરક્ષા કંપની SPSમાં આવી મોટી ભરતી, ગુજરાત માં સુરક્ષા ક્ષેત્રે યુવાનો માટે રોજગારી અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે ઉત્તમ તક.
SPS સિક્યુરિટીમાં ગાંધીધામ,અમદાવાદ અને સાતેજમાં મોટી સંખ્યામાં ભરતી. ગાર્ડ્સ, પોરેશન મેનેજર, ફિલ્ડ ઓફિસર, સેલ્સ મેનેજર,અને ટ્રેનીંગ ઓફિસરની ભરતી પડેલ છે,
પગાર:૧૪૦૦૦, રહેવા,ખાવાની ઉત્તમ સુવિધા સાથે. આજે જ સમ્પર્ક કરો SPS સિક્યોરિટી ને.
જરૂરિયાત મંદ લોકોએ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે,
પટણી નિકુલ કુમાર :+91 7043415420. 8401594974,9099535375