September 22, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની આરતી કરાઇ

પ્રાચી એન્ટરપ્રાઇઝ દ્વારા ૧૪ મા ગણેશ મહોત્સવની ઉજવણી કરવામા આવી રહી છે, ગણેશ મોહત્સવ દરમિયાન અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ સાથે શહેર અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ યુવા મોરચા, અધ્યક્ષ જયકિશન ભાઈ જાની અને સમસ્ત અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના કાર્યકરો ઉપસ્થિત રહી ગણેશજીની આરતી કરવામા આવી હતી.

Related posts

શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા સન્માન કાર્યક્રમ કરાયું

Ahmedabad Samay

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

Ahmedabad Samay

અમરાઈવાડીમાં જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન, વરિષ્ઠ નાગરિકોને AMTS/BRTSના નિઃશુલ્ક પાસ

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોગ્યની અસુવિધા સામે કરેલી અરજીમાં ઉઠાવ્યા આ સવાલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો