September 21, 2026
ગુજરાતરાજકારણ

Dy.CM નીતિન પટેલના હિન્દુત્વ વાળા નિવેદન પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાએ સમર્થન કર્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેર

થોડા દિવસ પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા હિન્દુત્વ મુદ્દે આપવામાં આવેલા નિવેદન પર રાજકારણ  ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિવિધ પાર્ટીઓ દ્વારા નીતિન પટેલના આ નિવેદનને ઘોર નિંદા કરી છે અને વિરોધ વ્યક કર્યું છે.

ત્યારે હવે શ્રી નીતિન પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ‘હું પણ સહમત છું’ અભિયાન શરૂ થયું છે. નીતિન પટેલના હિન્દુત્વ વાળા નિવેદન થી હિન્દૂ સનગઠનો પણ તેમના સમર્થનમાં આવ્યા છે,

અમદાવાદમાં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી.સિંહ બધેલ દ્વારા પણ નીતિન પટેલને સમર્થન જાહેર કરાયું છે સોશિયલ મિડીમાં તેમના સમર્થનમાં પોસ્ટ પણ જાહેર કરવામાં આવી છે.

Related posts

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

Ahmedabad Samay

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોગ્યની અસુવિધા સામે કરેલી અરજીમાં ઉઠાવ્યા આ સવાલો

Ahmedabad Samay

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

Ahmedabad Samay

ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલર સ્ટોરી સાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ “ કાચું ફુલ ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો