આજરોજ તારીખ 27/11/2020 ના દિવસે તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ નરોડા દ્વારા સતત પ્રયાસો, તન તોડ મહેનત અને અનેક પ્રયાસો બાદ માતા-પિતા વિના ઓની પુત્રી,પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન સમારોહનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહને સફળ અને યાદગાર પ્રસંગ બનાવવા બદલ સમગ્ર તુલસીક્યારો સમૂહલગ્ન સમિતિના સભ્યો,તુલસી લગ્ન સંસ્થા દ્વારા સંસ્થાના સભ્યો અને માતા-બહેનોને અભિનંદન અને દાતા શ્રી ઓને દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

આગળની પોસ્ટ