આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા મરાઠી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સ્નેહમિલન કાર્યક્રમ આયોજન કરાયું
ગતરોજ અમદાવાદના મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તેમના સમાજનું પ્રથમ ઐતિહાસિક અને વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, સ્નેહમિલનમાં અમદાવાદ સ્થિત મરાઠી...
