JIO ના માલિક આકાશ અંબાણીનું નામ ટાઇમ મેગેઝિનની વિશ્વના ઉભરતા લીડર Time100નેક્સ્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યુ
અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અને ભારતની સૌથી મોટી ટેલીકોમ કંપની jioના માલિક આકાશ અંબાણીનું નામ ટાઇમ મેગેઝિનની વિશ્વના ઉભરતા લીડર Time100નેક્સ્ટની યાદીમાં સામેલ કરવામાં આવ્યુ...
