September 30, 2026

કેટેગરી: તાજા સમાચાર

તાજા સમાચારદેશ

અલવિદા હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવ, સૌને હસાવનાર સૌને રડાવી ગયા

Ahmedabad Samay
પ્રખ્‍યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્‍તવ નથી રહ્યા. રાજુ શ્રીવાસ્‍તવનું આજે નિધન થયું હતું. તેમને ૧૦ ઓગસ્‍ટે કાર્ડિયાક અરેસ્‍ટ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. રાજુ શ્રીવાસ્‍તવ...
ગુજરાતતાજા સમાચાર

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay
“દાનપત્ર” સંસ્થાના સભ્યો,આમિર અને હીના પીપડવાલ દ્વારા કરવામાં આવી રહેલા સેવાકીય કાર્યને કારણે “દાનપત્ર” અમદાવાદના સમર્થનથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી. દુનિયામાં માનવતાથી મોટો...
ગુજરાતતાજા સમાચારરાજકારણ

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

Ahmedabad Samay
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્‍યારે સરકાર માટે આંદોલન માથાનો દુખાવો બની રહ્યા છે. સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી...
ગુજરાતતાજા સમાચાર

અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે

Ahmedabad Samay
અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે. આ અત્‍યંત આધુનિક સ્‍ટેશનમાં હાઇ સ્‍પીડ રેલ્‍વે સ્‍ટેશનસ, વેસ્‍ટર્ન રેલ્‍વે સ્‍ટેશન્‍સ,...
ગુજરાતતાજા સમાચાર

સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay
સાબરમતી વિસ્તાર માં સ્થિત સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા શિક્ષક દિનના શુભ અવસર પર શિક્ષક દિનનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક દિન નિમિત્તે બાળકો...
તાજા સમાચારદેશબિઝનેસ

સરકાર દ્વારા ફેર કેપ નાબૂદ કરતાજ હવાઇ ભાડામાં ધરખમ ઘટાડો

Ahmedabad Samay
સરકારે ગયા અઠવાડિયે જ ફેર કેપની જવાબદારી નાબૂદ કરી દીધી હતી. ફેર કેપનો અર્થ એ હતો કે કંપનીઓ ભાડું નિયત મર્યાદાથી નીચે રાખી શકતી નથી...
દેશતાજા સમાચાર

વડા­ધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

Ahmedabad Samay
વડા­ધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન ૨૧ તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે ૫ સંકલ્પ...
ધર્મતાજા સમાચારદેશ

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay
તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કરી દીધુ છે. આ હિસાબથી હિંદુ રાષ્‍ટ્રનું પોતાનું બંધારણ હશે જેને ‘હિંદુ...
તાજા સમાચારરાજકારણ

શ્રીમતી દ્રૌપદી મુર્મુ બન્યા ભારતના આગામી રાષ્ટ્રપતિ, ૨૫મી જુલાઇ એ લેશે શપથ

Ahmedabad Samay
શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતના આગામી રાષ્ટ્રપતિ બન્યા છે આ અંગે સત્તાવાર જાહેરાત થઇ છે,  શ્રીમતી રાષ્ટ્રપતિ 25મી જુલાઈએ શપથ લેશે,રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 17 સાંસદો અને 104...
ગુજરાતતાજા સમાચાર

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay
મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી.એવું કહેવાય છે કે તે ભગવાન ગણેશ દ્વારા વર્ણવવામાં આવ્યું હતું અને તે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખવામાં આવ્યું હતું....