September 22, 2026
ગુજરાતતાજા સમાચાર

શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી.એવું કહેવાય છે કે તે ભગવાન ગણેશ દ્વારા વર્ણવવામાં આવ્યું હતું અને તે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા લખવામાં આવ્યું હતું. બીજી તરફ અષાઢ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસની જન્મજયંતિને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે.

ગુરુપૂર્ણિમા નિમિતે કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા તેમના શિક્ષકો માટે ગુલાબના ફૂલો, ગીફ્ટ અને ગ્રીટિંગ કાર્ડ બનાવવાવી આપવામાં આવ્યું હતું અને શિક્ષકો દ્વારા ગુરુપૂર્ણિમા વિશેની મહિમા જણાવામાં આવી હતી.

Related posts

Ahmedabad Samay

અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

Ahmedabad Samay

૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

Ahmedabad Samay

ગુજરાત હાઈકોર્ટે સુરક્ષાની માંગણી કરતી અરજી પર સરકારને નોટિસ જારી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો