સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહ દરમિયાન થયો આતંકવાદી હુમલો, અત્યાર સુધીનો ઘાતક હુમલો માનવામાં આવ્યો
સિડનીમાં બોન્ડી બીચ પર યહૂદી તહેવાર હનુક્કાહ દરમિયાન થયેલા આતંકવાદી હુમલાએ ઓસ્ટ્રેલિયા અને સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. આ આતંકવાદી હુમલો ભારતના પહેલગામમાં થયેલા...
