NEET પેપર લીક કરનાર દોષિત ઠરનારાઓ માટે ૧૦ વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂ.૧૦ કરોડ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવશે
કેન્દ્ર સરકારે આ માફિયાઓનું ખાતમો બોલાવવા માટે નિર્ણાયક ડગલું ભર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે યોજાયેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ અને આર્થિક બાબતોની કેબિનેટ...
