જુનાગઢ: મુસ્લિમ પુરુષોને કસ્ટડીમાં માર મારવામાં આવ્યો, ગુજરાત હાઈકોર્ટે 32 પોલીસકર્મીઓને અવમાનનાની નોટિસ પાઠવી
જૂનાગઢમાં ગયા મહિને મુસ્લિમ પુરુષોને જાહેરમાં માર મારવા બદલ ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢના નાયબ પોલીસ અધિક્ષક અને ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર સહિત 32 પોલીસકર્મીઓ સામે અવમાનનાની નોટિસ...
