અમદાવાદ: ‘હા, 120 પર હતી…અરે મારા ભાઈ મને સાચે ન દેખાયું, નહીંતર હું બ્રેક ન મારું…’ તથ્ય પટેલનો વધુ એક વીડિયો આવ્યો સામે
બુધવારે મધરાતે ઇસ્કોન બ્રિજ પર એક થાર કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતને જોવા માટે ઊભી રહેલી ભીડને પૂરપાટ ઝડપે આવતી જેગુઆર કારે અડફેટે લીધી...
