September 23, 2026

કેટેગરી: અપરાધ

ગુજરાતઅપરાધ

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay
જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈની છરીના 24 ઘા મારી હત્યા કરવાના કેસમાં પિતા, બે પુત્ર, જમાઇ સહિત 5 આરોપીઓને એડિશનલ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી...
અપરાધ

નરોડા હત્યાકાંડા મામલે આજે 21 વર્ષે આવશે ચૂકાદો, ટૂંક સમયમાં આવશે ચૂકાદો, જાણો શું હતો મામલો

Ahmedabad Samay
નરોડા હત્યાકાંડા મામલે આજે 21 વર્ષે આવશે ચૂકાદો સંભાળવવામાં આવશે. ત્યારે અત્યારથી જ કોર્ટરુમ ભરાઈ ગયો છે. બહાર ચૂસ્ત પોલીસનો બંદોબસ્ત પણ સવારથી જ ગોઠવી...
અપરાધ

અમદાવાદ-ચાંદખેડામાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનિટરીંગ ટીમે 2.41 લાખનો મુદામાલ કર્યો જપ્ત

Ahmedabad Samay
અમદાવાદ-ચાંદખેડામાં જુગારધામ ઝડપાયું, સ્ટેટ મોનિટરીંગ ટીમે 2.41 લાખનો મુદામાલ કર્યો જપ્ત ચાંદખેડા ગામના વાડા તળાવ વિસ્તારમાં જુગારીઓને સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી પાડ્યા છે. આ સાથે...
અપરાધ

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ, કન્સ્ટ્રક્શનના વેપારી પાસેથી રૂ.80 લાખ પડાવ્યા!

admin
મહાઠગ કિરણ પટેલ કેસમાં એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક ફરિયાદ ભેજાબાજ કિરણ પટેલ સામે થઈ હોવાનું...
અપરાધ

અમદાવાદ: શાહીબાગમાં અજાણ્યા યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ

admin
શાહીબાગમાં થોડા દિવસ પહેલા એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. આ મૃતક યુવકની ઓળખ...
અપરાધ

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના વધુ 3 દિવસ રિમાન્ડ મંજૂર, ઇવેન્ટ કંપની સાથે છેતરપિંડી મામલે કોર્ટમાં થઈ સુનાવણી!

admin
મહાઠગ કિરણ પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેતરપિંડીના આરોપમાં કિરણ પટેલને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલો...
અપરાધ

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin
ઓઢવમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓઢવમાં એન્જિનિયર પતિએ તેની પત્ની વિરુદ્ધ ખોટા કેસમાં ફસાવવાની અને ગાલ પર ચપ્પુ મારી જાનથી મારી નાખવાની ધમકી...
અપરાધ

હત્યાનો બદલો હત્યા! અતીક અહેમદ અને ઉમેશ પાલની હત્યાની સ્ક્રિપ્ટ કેમ એક સરખી જ લાગે છે?

admin
એક હતો અતીક અહેમદ… જેમના નામે પ્રયાગરાજમાં આતંક અને માફીગીરીનો તે સમયગાળો શરૂ થયો હતો, જે ભાગ્યે જ લોકોના મગજમાંથી બહાર નીકળે છે. એક સમય...
અપરાધ

ઉમેશ પાલ હત્‍યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું કરાયું એન્‍કાઉન્‍ટર

Ahmedabad Samay
ઉમેશ પાલ હત્‍યા કેસના શૂટર અને માફિયા અતીક અહેમદના પુત્ર અસદનું એન્‍કાઉન્‍ટર કરવામાં આવ્‍યું છે. આ સાથે ગોળીબાર કરનાર મોહમ્‍મદ ગુલામ પણ માર્યો ગયો. ઝાંસીમાં,...
અપરાધ

અમેરિકાઃ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ સ્ટ્રીમમાં કર્યો બેંકમાં ગોળીબાર, ગોળીબારમાં 5ના મોત

Ahmedabad Samay
અમેરિકાના ટેક્સાસ રાજ્યના લુઇસવિલે શહેરમાં એક બેંક બિલ્ડિંગમાં ગોળીબાર કરનાર બંદૂકધારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘લાઈવ સ્ટ્રીમિંગ’ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર સોમવારે...