લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ પ્રમાણે ‘અનુપમા’ ૨.૩ના રેટિંગ સાથે ટોચ પર અને ક્યોંકી સાસ ભી કભી બહુથી ત્રીજા ક્રમે
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ પ્રમાણે ‘અનુપમા’ ૨.૩ના રેટિંગ સાથે ટોચ પર છે. આ યાદીમાં ‘યે રિશ્તા કયા કહલાતા...
