ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી
ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી છે. આ યાત્રામાં ઘણાબધા ગુજરાતીઓ ફસાયા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા...
