September 22, 2026
ગુજરાત

લક્ષ્મી વિલા સ્કાય સિટીમાં દશહેરા નિમિતે સંપૂર્ણ દિવસ માટે યોજાયો ફાફડા જલેબીનો પ્રોગ્રામ

અમદાવાદમાં નરોડા વિસ્તાર વિકાસના રાહપર કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે કારણકે નવા નરોડા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે મોટી ક્રાંતિ થઇ રહી છે બિલ્ડરો પોતાની આવડત અને જનતાને રહેવા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ પુરી પડતા મકાનો બનાવે છે.

તેમાં પણ લક્ષ્મી ગ્રૂપ દ્વારા નવા નરોડા વિસ્તારમાં લોકોની જરૂરિયાત પ્રમાણે મકાનો બનાવી દિલ જીતવાનું કામ કરી રહ્યું છે લક્ષ્મી વિલા સ્કાય સીટી આ વિસ્તારમાં ૨૪ માળની હાઇરાઇસ અને તમામ સુવિધા સાથેની પ્રથમ બીલન્ડિંગ છે આ વિસ્તારમાં એક રાજા શાહી અને આકાશમાં રહેવાનું અહેશાહ કરાવે છે.

લક્ષ્મી વિલા સ્કાય સીટી નો સવારના સમયનો નજારો

લક્ષ્મી વીલા શકાય સીટી તરફથી દશહેરા નિમિતે તેમની સાઈડ ઉપર એકવાર મુલાકાત લેનારા અને ફ્લેટની ખરીદી કરનાર લોકો માટે સંપૂર્ણ દિવસ માટે ફાફડા જલેબીનો ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

Related posts

વીર છત્રપતિ શિવાજી મહારાજની જ્યંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચારપત્રના અહેવાલની અસર, અહેવાલ બાદ તાત્કાલિક ધોરણે ગટરના ગંદા પાણીનું કરાયું નિકાલ

Ahmedabad Samay

અમદાવાદ – વિધર્મી યુવક પર છેડતીનો આક્ષેપ, પોલીસ યુવકને ટોળાથી બચાવી પોલીસ મથકે લાવી, શરુ કરી તપાસ

Ahmedabad Samay

ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના શ્રી તરસમિયા પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ હતી.

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો