September 21, 2026
ગુજરાતઅપરાધ

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

લો બોલો વિસ્તારના પી.આઇ પોલીસ સ્ટેશનમાંજ સુરક્ષિત નહિ, સુરક્ષાને લઇ ઉઠ્યા અનેક સવાલો. પી.આઇ ને તેનાજ પોલીસ સ્ટેશનમાં તેમની જ કેબિનમા એક આ સામાજીક તત્વએ હાથ ઉપાડ્યો,

મળતી માહિતી અનુસાર નવા નરોડા વિસ્તારમાં રહેતા રાહુલ કેશવલાલ ચંન્દ્રાક૨ે ગત માસમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે તેની નાની બહેન સાસરીમાં રહેવા જતી નથી તો તેને ત્યાં રહેવા જવા મોકલવી, થોડા સમય બાદ રાહુલે જ અરજી દફતરે કરાવી હતી.

પોલીસવાળા મારી બહેનને કેમ સાસરે મોકલતા નથી તેમ કહી સોમવારે ફરીથી રાહુલ મેધાણીનગર પોલીસ સ્ટેશનમાં પીઆઈને મળવા પહોંચ્યો હતો રાહુલ પીઆઇ જયપ્રકાશ ચૌહાણની ચેમ્બરમાં જઇને ‘ તમે પોલીસવાળા મારી બહેનને સાસરે મોકલતા નથી કહીને મોકો જોતા ઉશ્કેરાઇ  પીઆઇને છાતીમાં મુક્કો માર્યો હતો અને ઝપાઝપી કરી હતી જોકે , બૂમાબૂમ થતાં અન્ય સ્ટાફ ચેમ્બર દોડી ગયા હતા અને પીઆઇને વધુ મારથી બચાવ્યા હતા .

બીજી તરફ , આરોપીને પોલીસે પકડી પાડતા તેણે પીઆઇને ફેંટ પકડીને ધમકી આપી કે , હું તને જીવતો નહીં છોડું અને બાર નીકળો હું તમારો ખેલ ખતમ કરી નાખીશ.

લુખ્ખા તત્વો, અસામાજિક તત્વો, માથા ભારે તત્વો અને બુટલેગરો હવે ખૂબ બેફામ બની ગયા છે, પોલીસની પહેલા જેવી બીકજ નથી રહી આડે દિવસે પોલીસ પર હુમલા થવા લાગ્યા છે અને લુખ્ખા તત્વોને પોલિટિકલ સપોર્ટ પણ ખૂબ મળવા લાગ્યા છે કારણકે મોટા મોટા હપ્તા હવે ખાલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ની સાથે સાથે વિસ્તારના નેતાઓને પણ મળવા લાગ્યા છે

આ બાબતે  પોલીસના અધિકારીઓ ને વિચારવું જોઈએ કે લુખ્ખા તત્વો ને કાબુમાં લાવવા માટે

Related posts

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

અમદાવાદમાં ટ્રાફિકની અવ્યવસ્થા: વસ્ત્રાપુર રેલ અંડરપાસ પર બેરિકેડથી થાય છે ટ્રાફિકની અવરજવરમાં સમસ્યાઓ

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

રોજ ખજૂર ખાવાના અનેક ફાયદા

Ahmedabad Samay

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને તિલકવાડા તાલુકામાં પ્રવેશતા તાલુકાના દેવલીયા ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો