અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા
અમદાવાદ શહેર ની તમામ શાળાના (પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા)કમૅચારીનું કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાય છે જેને લગતે વિવિધ સ્થળોએ રસીકેન્દ્રનું આયોજન કરવામા ...
