દેશભરમાં ૨૪૪ સ્થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી,આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્થળોએ યોજાશે, ગુજરાતમાં પણ યોજાશે મોક ડ્રિલ
ભારત સરકારે દેશભરમાં ૨૪૪ સ્થળોએ મોક ડ્રીલની જાહેરાત કરી છે. આ મોક ડ્રીલ ૭ મેના રોજ દેશભરમાં ૨૪૪ સ્થળોએ યોજાવાની છે, જેમાં લોકોને કહેવામાં આવશે...
