ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બન્યું તેજ, જાણો ક્યાં પહોંચું દેશની આ પ્રથમ ટ્રેનનું કામ
બુલેટ ટ્રેનનું કામ ગુજરાતમાં તેજ ગતિથી ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનના પીલર બનાવવાથી લઈને વાયડક્ટને જોડવાની પ્રક્રીયા ઝડપી બની છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું...
