કોંગ્રેસના ધારાસભ્યોનો બદલાયો સૂર, અમીન ખાને કહ્યું- ભારતમાં દરેકની રક્ષા કરશે હિંદુઓ, સફિયા ઝુબેરે કહ્યું – અમે કૃષ્ણના વંશજ
રાજસ્થાન વિધાનસભામાં બુધવારે કોંગ્રેસના ધારાસભ્ય અમીન ખાનનું નિવેદન ચર્ચામાં છે. તેમણે ‘હિંદુ રાષ્ટ્ર’ વિશે કહ્યું કે એક દિવસ ભારત પણ હિન્દુ રાષ્ટ્ર બનશે પરંતુ તેમ...
