મેંદરડા શહેરના અલીધરા રોડ પર આવેલ એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડના સભાખંડ ખાતે આજરોજ એટલે કે 27 2 2023 સાંજે 5:00 કલાકે તાલુકા ભાજપ પરિવાર મેંદરડા દ્વારા બુદ્ધ સશક્તિકરણ અભિયાનના ભાગરૂપે એક અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મેંદરડા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ અભ્યાસ વર્ગમાં જોડાવા માટે મેંદરડા તાલુકા ભાજપના તમામ ચૂંટાયેલા સદસ્યો સંગઠન અને મોરચાના પદાધિકારી તથા શક્તિ કેન્દ્રના સંયોજક પધાર્યો ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી કરવામાં આવી છે તો આ અભ્યાસ વર્ગમાં જિલ્લામાંથી રામશીભાઈ ડોડીયાની વિશેષ પરિસ્થિતિઓમાં કાર્યક્રમ યોજાશે મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ 27 2 2023 સાંજે પાંચ કલાક કે આયોજન કરવામાં આવશે જેના નિમંત્રક તરીકે મેંદરડા તાલુકા ભાજપના પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા દ્વારા આ તમામ અપેક્ષિત કાર્યકરો અને હોદ્દેદારોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પટેલની સુચનાથી મેંદરડા તાલુકામાં પણ અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી