વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત રાજહંસ સિનેમામાં ઉત્તર ભારતીય વિકાસ પરિષદની સમગ્ર ટીમે અને પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહજી દ્વારા મોદીજીના જીવન પર બનેલી શોર્ટ ફિલ્મ નિહાળવાનું આયોજન કરાયું હતું
દેશના સફળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વટવા વિધાનસભાના વસ્ત્રાલ સ્થિત રાજહંસ સિનેમામાં, ઉત્તર ભારતીય વિકાસ પરિષદની...
