પક્ષ કોઈપણ હોય પરંતુ લોકોના કલ્યાણ માટે કામ કરતા રાજકીય નેતાઓને જ ચૂંટો: હાર્દિક હુંડિયા
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની શક્યતા છે. આપણે એવા રાજકીય નેતાઓને ચૂંટવા જોઈએ જે લોકોના કલ્યાણની હિમાયત કરે અને વફાદારીથી કામ કરે અને...
