August 9, 2026
ગુજરાત

તેજ આઈ સેન્ટર દ્વારા મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ  અમદાવાદના દ્વારકા એપાર્ટમેન્ટ (પી.એમ આવાસ યોજના) માં તેજ આઈ સેન્ટર દ્વારા મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૫ લોકોને મફત આંખની તપાસ કેમ્પ આપવામાં આવ્યો હતો.

 

આ કેમ્પમાં આંખના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનું લાભ લીધો હતો, કેમ્પમાં સામાજિક કાર્યકર  શ્રી સંદીપ શ્રીવાસ્તવ, શ્રી ખોડા ભાઈ, શ્રી મનોજ ભાઈ અને સમાજના અગ્રણીઓ આ સામાજિક કાર્યકરમાં હાજર રહ્યા હતા અને માનવસેવા એજ પ્રભુ સેવામાં માનવા વાળા ડૉ.શ્રી વિશાલ શ્રીવાસ્તવ, ડૉ. સૌજન્ય, શ્રી શૈલેષ ભાઈ અને તેજ આંખ કેન્દ્રની તમામ ટીમ દ્વારા અત્યંત સરળતા અને સમર્પણ સાથે કરવામાં આવ્યું.

Related posts

નરોડા વિસ્તારમાં રાજપૂત સમાજની સ્ત્રીઓ અને બાળકો દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

Ahmedabad Samay

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

પાલીતાણા, સાળંગપુર  સોમનાથ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, વડનગર, નડાબેટ અને નાથદ્વારા જેવા ધાર્મિક સ્થળ માટે ચાર્ટડ ફ્લાઇટ શરૂ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો