November 8, 2026
ગુજરાત

ગુજરાતના વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદની આગાહી

મૌસમ વિભાગની મળતી માહિતી અનુસાર ગુજરાત નજીક વાદળો છવાયા છે , ગુજરાત ઉંપર મધરાતથી વાદળા છવાયા લાગ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કલોલ, ભુજ, ગોધરા, લીંબડી સહિતના સ્થળોએ હળવા મધ્યમ વાદળાઓ છવાઈ ગયાના અહેવાલો મળે છે.

આજે ૩૦મીએ મોડીસાંજ પછી સંખ્યાબંધ સ્થળોએ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Related posts

નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉદ્દઘાટન કરેલ ૧૭ એકરમાં પથરાયેલા આરોગ્ય વનની વિશેષતાઓ

Ahmedabad Samay

વડોદરા બાદ જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામ નજીક, આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલો બ્રિજનો સ્લેબ અચાનક તૂટી પડ્યો

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી અન્યત્ર જઈ રહેલ ઈન્ડિગોના મુસાફરો માટે એક એડવાઈઝરી જાહેર કરી

Ahmedabad Samay

અમદાવાદ – જીવરાજ પાર્ક અવધ આર્કેટમાં લાગી આગ, 4 લોકોનું રેસ્ક્યુ, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા

Ahmedabad Samay

દિવાળી પહેલાં અમદાવાદીઓને મોટી રાહત: ઇસ્કોનથી સરખેજ સુધીનો 4 કિમીનો ઓવરબ્રિજ તૈયાર, 31 ઓક્ટોબર સુધીમાં ખુલ્લો મૂકવાની તૈયારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો