September 22, 2026
ગુજરાત

રાજ્યના ૦૭ IPSને બઢતી અપાઈ

રાજ્યના 7 IPSને બઢતી અપાઈ છે ,એસપીમાંથી DIG તરીકે પ્રમોશન અપાયા છે, જેમાં જામનગરના SP ભદ્રનને DIGનું પ્રમોશન અપાયું છે,ATSમાં DIG તરીકે ભદ્રનની બદલી કરાઈ છે,,ડીએચ પરમાર, ML નિનામાને બઢતી મળી છે જયારે SP, CID ક્રાઇમ સૌરભ તોલંબિયાનું પણ પ્રમોશન અપાયું છે, મકરંદ ચૌહાણને પણ DIG તરીકેની બઢતી અપાઈ છે , પરીક્ષિતા ચૌહાણને બઢતી સાથે બદલી કરાઈ છે, રાઠોડની DIG, ક્રાઇમ ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે,  આર.એમ. પાંડેને પણ DIG તરીકેનું પ્રમોશન અપાયું છે

New up 01

Related posts

 રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ પર આતંકવાદી હુમલા થવાની શકયતા, અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

અમદાવાદ – રથયાત્રાની પુરજોશમાં તૈયારીઓ, દરરોજ બને છે ભગવાનનો પ્રસાદ

Ahmedabad Samay

જીબીએસ જેવી ગંભીર બીમારી પર જીત માટે મુકબધીર યુવતીનો અનોખો જંગ, 25 વર્ષીય કાજલને મળ્યું નવજીવન

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો