March 27, 2026
ગુજરાત

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

અમદાવાદ ભાજપના નેતાઓને કોરોના વળગ્યો ,ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, ઉપપ્રમુખ દર્શન ઠાકર, મહામંત્રી ભૂષણ ભટ્ટ અને પરેશ લાખાણી કોવિડ પોઝિટિવ

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર,“મને કોરોના પોઝીટીવ આવેલ છે S V P મા સારવાર હેઠળ છુ . મારા સંપર્ક મા આવેલ મિત્રો તમારો ટેસ્ટ કરાવશો” .

New up 01

Related posts

સુરત – અકસ્માતના કારણે યુવકનો ગયો જીવ, રોજદારી માટે વતન છોડી શહેર આવ્યો હતો

Ahmedabad Samay

૧૩ વર્ષની બાળા એ રામ મંદિર નિર્માણ માટે બચત માંથી આપ્યા ૧૫૧રૂપિયા

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

બજરંગ દળ હિંદની અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

Ahmedabad Samay

કોંગ્રેસની મહિલા કાર્યકર્તા ખુશી યાદવ પહોંચી ખેડૂત આંદોલનને સમર્થનમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો