November 22, 2026
ગુજરાતરમતગમત

વિદ્યાનિકેતન સ્કૂલમાં યોજાયેલ ચેસ સ્પર્ધામાં ધ્વનિતી પ્રજાપતિ આવ્યો પ્રથમ

યુવા ડે નિમિત્તે માણસ ખાતે આવેલ વિદ્યાનિકેતન સ્કૂલમાં ચેસ સ્પર્ધા યોજવામાં આવશે હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ એ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો એ સ્પર્ધામાં ધ્વનિત ચેતનકુમાર પ્રજાપતિએ સારું પ્રદશન કરી ચતુર દિમાગથી આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન કર્યું છે.

સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનવા બદલ અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી હાર્દિક શુભેચ્છાઓ.

New up 01

Related posts

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

Ahmedabad Samay

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

નવા નરોડામાં કન્સ્ટ્રક્શન કામના કારણે વરસાદી પાણી ભરાય છે અને રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડેછે.

Ahmedabad Samay

અમદાવાદમાં આવેલ નરોડા GIDC આ આજ રોજ એક કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ચોંકાવનારું પરિણામ ભાજપ 02, કોંગ્રેસ 02, જીતના દાવેદાર નેતા નિકુલસિંહ અને ગિરિવર શેખાવાતની હાર

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો