October 8, 2026
ગુજરાતઅપરાધ

નિકોલની ૩૦ વર્ષીય મહિલાને બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચર્યું

નિકોલની 30 વર્ષીય મહિલા પર માધવપુરાના હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજે બ્લેકમેઇલ કરી અને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી નગ્ન વિડીયો વાઇરલ કરવાનું કહી અને પતિ તથા પુત્ર ની હત્યા કરવાનું કહીને દુષ્કર્મ અચરતો હતો. આ અંગે મહિલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના નિકોલ વિસ્તારમાં 30 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. દરમિયાનમાં છેલ્લા દોઢ વર્ષ પહેલાં માધવપુરા ખાતે આવેલી અહેમદખાનની ચાલીમાં રહેતો હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજની મુલાકાત થઈ હતી. દરમિયાનમાં હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજે મિત્રતા કેળવી ભોળવી મહિલાને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી દુષ્કર્મ ગુજાર્યું હતું.

મહિલાના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી મહિલાનો નગ્ન વિડીયો બનાવી લીધો હતો અને વારંવાર ધમકી આપી અસારવા, હીરાવાડી, મેંમકો, સહિતની અલગ અલગ હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. આમ વિડીયો વાઇરલ અને પતિ તથા બાળકોને મારી નાખવાનું કહી ને આરોપી હુસેન નાથુભાઈ સાદિક હુસેન રંગરેજે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે મહિલા ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધી મહિલાનું મેડિકલ અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

New up 01

Related posts

AMC દ્વારા 8 જેટલી મિલકતોમાં ફાયર NOCને લઈને બેદરકારી સામે આવતા સીલ કરાઇ છે.૪ સિનેમા, ૨ હોસ્પિટલ અને ૨ ફૂડ કોર્ટ સીલ કર્યા

Ahmedabad Samay

૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ વર્ષનું પ્રથમ પૂર્ણ સૂર્યગ્રહણ,જાણો ક્યાં રાશિના જાતકોને ગ્રહણની અસર

Ahmedabad Samay

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

IIM અમદાવાદા દ્વારા MBA PGPXના 2024ની નવી બેચનું કરાયું વેલકમ, 148 વિદ્યાર્થીઓ છે સામેલ

Ahmedabad Samay

ધોળકામાં અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો