September 21, 2026
ગુજરાત

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

પેટ્રોલ ડીઝલમાં ફરી એકવાર ભાવ વધારો ઝીંકાયો છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે રોકી રખાયેલો ભાવ વધારો આખરે જનતા પર ઝીંકી દેવાયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં ૦.૭૯ પૈસાનો જયારે ડીઝલની કિંમતમાં ૦.૮૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ઘના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. જેના પગલે હાલમાં ડીઝલ કંપનીઓને ડીઝલ ૧૧૫ રૂપિયા પ્રતિ લિટર પડે છે. જયારે પેટ્રોલ પણ ખુબ જ મોંઘુ પડી રહ્યું છે.

Related posts

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ સમક્ષ કરણી સેનાએ રોષ વ્યકત કર્યો.

Ahmedabad Samay

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

મુખ્યમંત્રીના હસ્તે આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ, બે ઓ.ટી.નું લોકાર્પણ: ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ પ્રસારણ

Ahmedabad Samay

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

શું તમે ક્યારેય વિચાર્યું છે કે સદીઓ પહેલાંના કાળમાં, વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવી રીતે થતું હતું? શુ આજના જેમ જ લેખિત પરીક્ષા લેવાતી ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો