પોલીસ કોન્સ્ટેબલ શ્રી ચાવડા ઉપેન્દ્રસિંહ રામસિંહ કોઇ અગમ્ય કારણ સર તારીખ ૨૩/૧૦/૨૦૧૭ ના રોજ થી ચાલ્યા ગયેલ છે,
જે કોઈપણ વ્યક્તિ ને આમની જાણ થાય તો સંપર્ક કરો: ૯૭૨૬૦૬૭૯૧૫, ૯૯૦૯૮૨૩૮૩૩ અથવા પોલીસનો સંપર્ક કરવો.
સંદેશ: પાપા તમે જ્યાં હોય ત્યાંથી પાછા આવી જાવો હું તમને બહુ યાદ કરું છું. આપનો ક્રિશ