July 26, 2026
ગુજરાત

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા શાળાનો વાર્ષિક ઇનામ વિતરણનું આયોજન કરાયુ

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા શાળાનો વાર્ષિક ઇનામ વિતરણ અને વિદ્યાર્થીઓનું ઉત્તમ પર્ફોમન્સ શાળા કેમ્પસ ખાતે યોજાયું હતું, સંપૂર્ણ પ્રોગ્રામ સંપૂર્ણ પ્રોગ્રામ ભારત દેશ ભરના વિખ્યાત લોકોની વચ્ચે યોજાયું હતું જેમાં શ્રીમાન બાજપાઈ જી સિનિયર પત્રકાર ગુજરાત વૈભવ newspaper group, તેમજ શ્રી આલોકજી વરિષ્ઠ પત્રકાર શ્રીમાન નૈનેશ જી, વિશેષમાં શ્રીમાન ડોક્ટર યાકુબ મેમણ સાહેબ જમાત ઈસ્લામી વેસ્ટ ઝોન & પ્રમુખ મેમણ સમાજ સરખેજ અહમદઆબાદ, ધર્મગુરુ મુફ્તી અબ્દુલ હફીઝ ફલાહી સાહબ મેમણ, શ્રી આનંદભાઈ જોશી એડિટર ઇન ચીફ intime ન્યુઝ ( શ્રી શારદા ઇવેન્ટ group), ડોક્ટર યુનુસ બલોચ સાહેબ (સર્જન) & ટ્રસ્ટી ઉમ્મત માનવતા ગ્રૂપ, મૌલાના મૌલાના ફૈસલ સાહેબ, હાફિઝ ઇરફાન સાહેબ મેમણ ચીફ અલ – ફલાહ ચેરિટી & ઇમામ મસ્જિદ અબુબક્ર શાહઆલમ – founder મેમ્બર  કેમ્પસ, એડવોકેટ ગુલ મોઈન ખોખર સાહેબ ( સફરે વિરાસત ગ્રુપ & ami ગ્રુપ & સોશિયલ ગ્રુપ) તેમજ મોટી માત્રામાં વાલીમિત્રો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા,

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેમ્પસના Founder શ્રી શાહનવાઝ શેખ સાહેબે કર્યું હતું, વિશેષ પ્રવચનમાં તેમણે આ શાળાના ભવિષ્યના દેશના વિકાસ અંગેના વિચારો વ્યક્ત કર્યા હતા કે આપણા દેશમાં આ સ્કૂલ ના માધ્યમથી વિશાળ “NCC એનસીસી” કેમ્પસ તેમજ મેડીકલ સેન્ટર અને રોજગાર માટે સ્કૂલના ભાવિ કાર્યક્રમનું એલાન કર્યું હતું.

તેમજ અંગે વાલી સમાજ અને સરકારના સહિયારા પ્રયાસોથી આ તમામ કાર્યો અસ્તિત્વમાં આવશે, તેમ પોતાના વિશેષ પ્રવચનમાં જણાવ્યું હતું. તમામ મહેમાનો એ સ્કૂલ કેમ્પસ ની વિદ્યાર્થીઓની એક્ટિવિટી તેમજ ભવિષ્યના કાર્યક્રમની તમામ મહેમાનો એ સ્કૂલ કેમ્પસ ની વિદ્યાર્થીઓની એક્ટિવિટી તેમજ ભવિષ્યના કાર્યક્રમોની ખુબ જ પ્રશંસા કરી હતી તેમજ વિદ્યાર્થીઓના દીને ઇસ્લામ માધ્યમથી “ટ્રાફિક awareness” & કોરોના મહામારી અને “કુરાને કરીમ થી તેનું નિરાકરણ” અને અન્ય પ્રોગ્રામો ની ખુબ જ પ્રશંસા કરી હતી પ્રોગ્રામના અંત માં વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોને ઇનામો આપવામાં આવ્યા હતા.

Related posts

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

પોરબંદરના સાગરમાં કોસ્ટગાર્ડ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ કવાયત : પ્રદૂષણ પ્રતિભાવ સાધનોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

FSSAI દ્વારા અખબારમાં ખાદ્ય પદાર્થોનું પેકેજિગ અથવા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો

Ahmedabad Samay

વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર સિન્ડિકેટના તમામ સભ્યોનું બેઠકમાંથી વોક આઉટ, આ છે કારણ!

Ahmedabad Samay

દેશમાં સૌ પ્રથમ સી-પ્લેનનુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે લોકાર્પણ. કેવડિયા થી અમદાવાદની સી-પ્લેનની મુસાફરી કરી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં આવેલ ભગવતી સ્કૂલમાં થઇ જરૂરી દસ્તાવેજની ચોરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો