August 7, 2026
ગુજરાતતાજા સમાચાર

એમ.કુમાર ચશ્માઘર તરફે તહેવાર નિમિતે લાવી આકર્ષક ઓફર

એમ.કુમાર ચશ્માઘર તરફે દરવર્ષે અને દરેક તહેવારો પર વિવિધ પ્રકારની આકર્ષક ઓફર લાવતા હોય છે ,જ્યારે આ વર્ષે નવરાત્રીના તહેવાર નિમિતે નંબરના ચશ્મા બનાવવા પર ફ્રેમ સાથે ચશ્માના ગ્લાસ ફ્રી ની ઓફર આપવામા આવી છે, જો આપ ૬૦૦ રૂપિયાવાળી ફ્રેમ ખરીદી કરો છો તો ફ્રેમ અને નંબરના ગ્લાસ સાથે ૯૦૦ – ૧૦૦૦ રૂપિયા થાય છે પરંતુ આ ઓફરમાં આપને ફક્ત ફ્રેમના જ પૈસા ચૂકવવાના છે.

તો આજેજ ચશ્માના વિશાળ શ્રેણી વાળી એક માત્ર વિશ્વાસ પાત્ર સ્થળ એમ.કુમાર ચશ્માઘર ની મુલાકાત લો અને આ આકર્ષક ઓફરનો લાભલો

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

Ahmedabad Samay

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

પેપર લીકની ઘટનાઓ પર આકરા પ્રહારો કરવાના હેતુથી તૈયાર કરાયેલ ‘જાહેર પરીક્ષા (અનૈતિક સાધનો અટકાવ) સુધારા વિધેયક-૨૦૨૬’ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું

Ahmedabad Samay

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

Ahmedabad Samay

કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે મેયર શ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો