અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં આગની ઘટમાં ૨૫ જેટલા મકાનો બળીને ખાખ થઇ ગયા હતા.
બળેલા મકાનોમાંથી ફાટી ગયેલા સિલિન્ડર ફાયરના જવાનો બહાર કાઢ્યા હતા. અહીં રહેતા લોકોની મરણમુડી પણ લુંટાઇ ગઇ હતી. ઇશ્વરભાઇના હાલમાં જ લગ્ન થયા હતા. જેથી ઘરમાં 3 લાખ રૂપિયા જેટલી રોકડ અને પત્નીનાં ઘરેણા અને અન્ય વસ્તુઓ હતી. જે આ આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઉપરાંત મકાનનાં ડોક્યુમેન્ટ પણ બળીને ખાખ થઇ ગયા હતા.